ચાર્જ થયેલા કેપેસિટરની ઉર્જા શેમાં રહેલી હોય છે?

  • A
    માત્ર વિદ્યુત ક્ષેત્રમાં
  • B
    માત્ર ચુંબકીય ક્ષેત્રમાં
  • C
    વિદ્યુત અને ચુંબકીય બંને ક્ષેત્રમાં
  • D
    વિદ્યુત કે ચુંબકીય કોઈ પણ ક્ષેત્રમાં નહીં

Explore More

Similar Questions

$200 \, \mu F$ કેપેસિટી ધરાવતા કેપેસિટરને $200 \, V$ સુધી ચાર્જ કરીને તેને વારાફરતી $2 \, \Omega$ અને $8 \, \Omega$ ના અવરોધમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવે, તો ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે?

એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યામાં સમાન વિદ્યુતક્ષેત્ર $E$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર $d$ હોય અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ હોય,તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી સાથે જોડવામાં આવે છે. પ્લેટોને સમાન ઝડપે એકબીજાથી દૂર ખેંચવામાં આવે છે. જો $x$ એ પ્લેટો વચ્ચેનું અંતર હોય,તો કેપેસિટરની સ્થિત-વિદ્યુત ઉર્જામાં થતો સમય સાથેનો ફેરફાર કોના પ્રમાણમાં છે?

જો કેપેસિટરનો વોલ્ટેજ $5\ V$ થી $10\ V$ કરવા માટે $W$ જેટલું કાર્ય કરવું પડતું હોય,તો વોલ્ટેજ $10\ V$ થી $15\ V$ કરવા માટે કેટલું કાર્ય કરવું પડે ($W$ માં)?

જો કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $5 \,V$ થી વધારીને $15 \,V$ કરવામાં આવે, તો કેપેસિટરમાં સંગ્રહિત અંતિમ ઉર્જા અને પ્રારંભિક ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo