ફોટોનની ઉર્જા $E = h\nu$ છે અને ફોટોનનું વેગમાન $p = \frac{h}{\lambda}$ છે,તો ફોટોનનો વેગ કેટલો હશે?

  • A
    $E/p$
  • B
    $Ep$
  • C
    $(E/p)^2$
  • D
    $3 \times 10^8 \ m/s$

Explore More

Similar Questions

$942 \ W$ પાવરનો એક લેમ્પ બધી દિશાઓમાં સમાન રીતે ઉર્જાનું ઉત્સર્જન કરે છે. વિકિરણની તરંગલંબાઇ $660 \ nm$ છે. લેમ્પથી $5.0 \ m$ દૂર આવેલા નાના પડદા પર ફોટોન ફ્લક્સ $\frac{\text{photon}}{m^2 \cdot s}$ એકમમાં કેટલું હશે? (પ્લાન્કનો અચળાંક $h = 6.6 \times 10^{-34} \ J \cdot s$ અને પ્રકાશની ઝડપ $c = 3 \times 10^8 \ m/s$ લો)

હિલિયમ-નિયોન લેસર દ્વારા $632.8 \; nm$ તરંગલંબાઇનો એકવર્ણી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર $9.42 \; mW$ છે.
$(a)$ પ્રકાશના કિરણમાં દરેક ફોટોનની ઊર્જા અને વેગમાન શોધો.
$(b)$ આ કિરણ દ્વારા પ્રકાશિત લક્ષ્ય પર સરેરાશ પ્રતિ સેકન્ડ કેટલા ફોટોન પહોંચે છે? (ધારો કે કિરણનો આડછેદ સમાન છે જે લક્ષ્યના ક્ષેત્રફળ કરતા < છે).
$(c)$ હાઇડ્રોજન પરમાણુએ ફોટોન જેટલું જ વેગમાન મેળવવા માટે કેટલી ઝડપે ગતિ કરવી પડે?

$1.5 \times 10^{13} \ Hz$ આવૃત્તિ ધરાવતા ફોટોનનું વેગમાન ....... છે.

જ્યારે ફોટોન હવામાંથી કાચમાં પ્રવેશે છે,ત્યારે નીચેનામાંથી કઈ રાશિ બદલાતી નથી?

$f$ આવૃત્તિ ધરાવતા ફોટોન સાથે વેગમાન સંકળાયેલું છે. જો $c$ એ પ્રકાશનો વેગ હોય,તો વેગમાન કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo