$2p_y$ કક્ષકના ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી હોય છે?

  • A
    $2p_x$ કક્ષક કરતા વધારે
  • B
    $2p_x$ કક્ષક કરતા ઓછી
  • C
    $2s$ કક્ષક જેટલી
  • D
    $2p_z$ કક્ષક જેટલી જ

Explore More

Similar Questions

ક્લોરિન પરમાણુના અયુગ્મિત ઇલેક્ટ્રોન માટે ક્વોન્ટમ આંકનો સાચો સેટ કયો છે?

$m_l = 3$ જેટલો મહત્તમ ચુંબકીય ક્વોન્ટમ આંક ધરાવતી કક્ષામાં ગતિ કરતા ઇલેક્ટ્રોન દ્વારા બનતા તરંગોની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયા પરમાણુઓ અથવા આયનોની જોડી સમાન ઈલેક્ટ્રોન રચના ધરાવે છે?

નીચેનામાંથી કયા તત્વની $M$ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી ઓછી છે?

હુંડના નિયમ મુજબ નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોનિક ગોઠવણી શક્ય નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo