નીચેની પ્રક્રિયાઓ માટે એન્થાલ્પી ફેરફારો નીચે મુજબ છે:
$Cl_{2(g)} \rightarrow 2Cl_{(g)}$$242.3 \ kJ \ mol^{-1}$
$I_{2(g)} \rightarrow 2I_{(g)}$$151.0 \ kJ \ mol^{-1}$
$ICl_{(g)} \rightarrow I_{(g)} + Cl_{(g)}$$211.3 \ kJ \ mol^{-1}$
$I_{2(s)} \rightarrow I_{2(g)}$$62.76 \ kJ \ mol^{-1}$

આયોડિન અને ક્લોરિનની પ્રમાણિત અવસ્થાઓ $I_{2(s)}$ અને $Cl_{2(g)}$ છે તેમ આપેલ હોય,તો $ICl_{(g)}$ માટે પ્રમાણિત સર્જન એન્થાલ્પી : ............... $kJ \ mol^{-1}$ છે.

  • A
    $+16.8$
  • B
    $+244.8$
  • C
    $-14.6$
  • D
    $-16.8$

Explore More

Similar Questions

$N \equiv N$,$H - H$ અને $N - H$ બંધની બંધ ઉર્જા અનુક્રમે $945$,$436$ અને $391 \ kJ \cdot mol^{-1}$ આપેલ છે,તો નીચેની પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} \to 2NH_{3(g)}$ માટે એન્થાલ્પી ...... $kJ$ છે.

દ્વિ-પરમાણ્વીય અણુઓ અને બહુ-પરમાણ્વીય અણુઓ પર બંધ વિયોજન એન્થાલ્પીના સંદર્ભમાં નોંધ લખો.

$0.4 \ mol$ મિથેનનું દહન કરવાથી કેટલી ઉષ્મા મુક્ત થશે? (આપેલ છે: $CH_4$,$CO_2$,અને $H_2O$ ની સર્જન ઉષ્મા અનુક્રમે $-75$,$-400$,અને $-240 \ kJ \ mol^{-1}$ છે) ..... $kJ$

પ્રક્રિયા $N_2 + 3 X_2 \longrightarrow 2 NX_3$ માટે,જ્યાં $X = F, Cl$ (સરેરાશ બંધ ઉર્જા $F-F = 155 \ kJ \ mol^{-1}$,$N-F = 272 \ kJ \ mol^{-1}$,$Cl-Cl = 242 \ kJ \ mol^{-1}$,$N-Cl = 200 \ kJ \ mol^{-1}$ અને $N \equiv N = 941 \ kJ \ mol^{-1}$ છે),તો $NF_3$ અને $NCl_3$ ની સર્જન ઉષ્મા $kJ \ mol^{-1}$ માં અનુક્રમે કોની નજીક છે?

$C_6H_{6(l)} + 7.5O_{2(g)} \to 6CO_{2(g)} + 3H_2O_{(g)}$; $\Delta H = -3267.7 \ kJ \ mol^{-1}$. જો $CO_{2(g)}$ અને $H_2O_{(g)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી અનુક્રમે $-393.5 \ kJ \ mol^{-1}$ અને $-285.85 \ kJ \ mol^{-1}$ હોય,તો બેન્ઝીન $(C_6H_{6(l)})$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo