કયો ઉત્સેચક આંતરડાના રસ (succus entericus) માં હાજર હોતો નથી?

  • A
    ન્યુક્લિયોસિડેઝ
  • B
    લાઈપેઝ
  • C
    માલ્ટેઝ
  • D
    ન્યુક્લિએઝ

Explore More

Similar Questions

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ જઠરરસમાં શું હોય છે?
$(i)$ પેપ્સિન,લાઈપેઝ અને રેનિન
$(ii)$ ટ્રિપ્સિન,લાઈપેઝ અને રેનિન
$(iii)$ ટ્રિપ્સિન,પેપ્સિન અને લાઈપેઝ
$(iv)$ ટ્રિપ્સિન,પેપ્સિન અને રેનિન
$(b)$ સકસ એન્ટેરિકસ (Succus entericus) એ કોનું નામ છે?
$(i)$ શેષાંત્ર (ileum) અને મોટા આંતરડા વચ્ચેનું જોડાણ
$(ii)$ આંતરરસ
$(iii)$ આંતરડામાં સોજો
$(iv)$ એપેન્ડિક્સ

$S$ - વિધાન : સ્ટાર્ચના પાચનની ફલશ્રુતિ ગેલેક્ટોઝ છે.
$R$ - કારણ : બોરોન વિટામિનોનો બંધારણીય ઘટક છે.

મનુષ્યની લાળમાં નીચેનામાંથી કયો ઈલેક્ટ્રોલાઈટ હાજર હોય છે?

માનવ પાચનતંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ચરબીનું કેલરી મૂલ્ય ગ્લુકોઝ કરતા વધારે હોય છે.
$(2)$ માનવ બાળકના દંતસૂત્રમાં અગ્રદાઢ (Premolars) ગેરહાજર હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo