ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટેના ઉત્સેચકો ક્યાં આવેલા હોય છે?

  • A
    રંજકકણ (Plastid)
  • B
    અંતઃકોષરસજાળ (Endoplasmic reticulum)
  • C
    રીબોઝોમ્સ (Ribosomes)
  • D
    કણાભસૂત્ર (Mitochondria)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ઓલ્ટરનેટ ઓક્સિડેઝ ઉત્સેચકને અવરોધે છે?

ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇન $(ETC)$ માં,નીચેનામાંથી કયું નાનું પ્રોટીન છે અને ઇલેક્ટ્રોન સ્થાનાંતરણ માટે મોબાઈલ કેરિયર તરીકે કાર્ય કરે છે?

નીચેની આકૃતિ કણાભસૂત્રમાં $ATP$ સંશ્લેષણની રેખાંકિત પ્રસ્તુતિ છે. તેમાં $P$ શું છે?

$ATP$ ના નિર્માણ માટે પ્રોટોન સૌપ્રથમ ક્યાંથી પસાર થાય છે?

ગ્લુકોઝના એક અણુના ઓક્સિડેશનથી $38$ $ATP$ અણુઓ ઉત્પન્ન થાય છે. તેમાંથી $32$ $ATP$ અણુઓ $NADH/FADH_2$ માંથી નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo