$x$-દિશામાં પ્રસરતા અને $10 \,mm$ તરંગલંબાઈ તથા $y$-દિશામાં $60 \,Vm^{-1}$ મહત્તમ વિદ્યુતક્ષેત્ર ધરાવતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ (જ્યાં,$c=$ પ્રકાશની ઝડપ) કયું છે?

  • A
    $\left(6 \times 10^{-7}\right) \sin [0.2 \pi(c t-x)] \hat{k} \,T$
  • B
    $\left(2 \times 10^{-7}\right) \sin [200 \pi(c t-x)] \hat{k} \,T$
  • C
    $\left(2 \times 10^{-7}\right) \sin [200 \pi(c t-x)] \hat{i} \,T$
  • D
    $\left(6 \times 10^{-7}\right) \sin [0.2 \pi(c t-x)] \hat{i} \,T$

Explore More

Similar Questions

એક રેડિયો ટ્રાન્સમીટર $830 \, kHz$ પર પ્રસારણ કરે છે. ટ્રાન્સમીટરથી અમુક અંતરે ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર $4.82 \times 10^{-11} \, T$ છે. તો વિદ્યુત ક્ષેત્ર અને તરંગલંબાઇ અનુક્રમે કેટલા હશે?

$\omega$ કોણીય આવૃત્તિ અને $\lambda$ તરંગલંબાઈ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ $+y$ દિશામાં ગતિ કરે છે. તેનું ચુંબકીય ક્ષેત્ર $-x$ દિશામાં છે. તેની સાથે સંકળાયેલા વિદ્યુત ક્ષેત્ર (એમ્પ્લિટ્યુડ $E_0$) માટેનું સદિશ સમીકરણ ........... છે.

શૂન્યાવકાશમાં પ્રસરતા વિદ્યુતચુંબકીય તરંગને ધ્યાનમાં લો. સાચું વિધાન પસંદ કરો.

$10 \, m$ ની તરંગલંબાઈ ધરાવતા રેડિયો તરંગોની આવૃત્તિ કેટલી થાય?

આકૃતિ એક ચોક્કસ બિંદુ અને ચોક્કસ ક્ષણે $EM$ તરંગનું વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E}$ દર્શાવે છે. તરંગ ઋણ $z$ દિશા ($-z$ દિશા) માં ઉર્જાનું વહન કરી રહ્યું છે. તે બિંદુ અને ક્ષણે તરંગના ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B}$ ની દિશા શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo