પ્રક્રિયા $HA + B \rightleftharpoons BH^{+} + A^{-}$ માટે સંતુલન અચળાંક $K_c$ નું મૂલ્ય $100$ છે. જો પુરોગામી પ્રક્રિયા માટે વેગ અચળાંક $10^5$ હોય,તો પ્રતિગામી પ્રક્રિયા માટે વેગ અચળાંક કેટલો હશે?

  • A
    $10^7$
  • B
    $10^3$
  • C
    $10^{-3}$
  • D
    $10^{-5}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો આલેખ ઉષ્માક્ષેપક પ્રક્રિયા દર્શાવે છે?

$700 \, K$ તાપમાને $2SO_{3(g)} \rightleftharpoons 2SO_{2(g)} + O_{2(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_p$ નું મૂલ્ય $1.80 \times 10^{-3}$ છે. આ જ તાપમાને પ્રક્રિયા માટે $K_c$ નું મૂલ્ય ($mol \, L^{-1}$ માં) કેટલું થશે? $(R = 8.314 \, J \, K^{-1} \, mol^{-1})$

$A_{(g)} \rightleftharpoons B_{(g)} + \frac{1}{2} C_{(g)}$ માટે $K_P$,$\alpha$ અને સંતુલન દબાણ $P$ વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

$298 \ K$ તાપમાને પ્રક્રિયા $A \rightleftharpoons B$ માટે $\log \ K$ નું મૂલ્ય (નજીકનો પૂર્ણાંક) શોધો.
આપેલ છે: $\Delta H^{\circ} = -54.07 \ kJ \ mol^{-1}$
$\Delta S^{\circ} = 10 \ J \ K^{-1} \ mol^{-1}$
($2.303 \times 8.314 \times 298 = 5705$ લો)

નીચેની સંતુલન પ્રક્રિયા ધ્યાનમાં લો,$CO_{(g)} + 2H_{2(g)} \rightleftharpoons CH_3OH_{(g)}$. $500 \ K$ તાપમાને જાળવી રાખેલ $2 \ dm^3$ ના ફ્લાસ્કમાં $0.1 \ mol$ $CO$ અને ઉદ્દીપક હાજર છે. ફ્લાસ્કમાં હાઇડ્રોજન વાયુ ત્યાં સુધી ઉમેરવામાં આવે છે જ્યાં સુધી દબાણ $5 \ bar$ થાય અને $0.04 \ mol$ $CH_3OH$ બને. $K_{p}^0$ નું મૂલ્ય $......... \times 10^{-3}$ (નજીકનો પૂર્ણાંક) છે. આપેલ છે: $R = 0.08 \ dm^3 \ bar \ K^{-1} \ mol^{-1}$. ધારો કે માત્ર મિથેનોલ નીપજ તરીકે બને છે અને સિસ્ટમ આદર્શ વાયુ વર્તણૂક અનુસરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo