$400 \ K$ તાપમાને બંધ પાત્રમાં $NH_4COONH_2$ નો સંતુલન અચળાંક $600 \ bar^3$ છે. સંતુલને કુલ દબાણ કેટલું હશે ($bar$ માં)?
$NH_4COONH_{2(s)} \rightleftharpoons 2NH_{3(g)} + CO_{2(g)}$

  • A
    $15.94$
  • B
    $23.91$
  • C
    $31.88$
  • D
    $47.82$

Explore More

Similar Questions

પ્રક્રિયા $A_{2(g)} \rightleftarrows B_{2(g)}$ માટે $K_{c}$ નું મૂલ્ય $99.0$ છે. $1 \ L$ ના બંધ પાત્રમાં $B_{2(g)}$ ના બે મોલને $T(K)$ તાપમાને ગરમ કરવામાં આવે છે. સંતુલન સમયે $B_{2(g)}$ ની સાંદ્રતા ($mol \ L^{-1}$ માં) કેટલી હશે?

સંતુલનમાં પ્રતિવર્તી પ્રક્રિયા માટે
$N_{2(g)} + O_{2(g)} \underset{k_2}{\overset{k_1}{\longleftrightarrow}} 2NO_{(g)}$
જો પુરોગામી પ્રક્રિયા માટે વેગ અચળાંક $k_1 = 2.1 \times 10^{-3} \ s^{-1}$ અને પ્રતિગામી પ્રક્રિયા માટે $k_2 = 4.2 \times 10^{-4} \ s^{-1}$ હોય,તો ઉપરની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $K_c$ કેટલો થશે?

$log_{10} K$ વિરુદ્ધ $\frac{1}{T}$ નો આલેખ એક સીધી રેખા આપે છે. આંતરછેદ (intercept) અને ઢાળ (slope) અનુક્રમે શું હશે? (જ્યાં $K$ એ સંતુલન અચળાંક છે).

પ્રક્રિયા $2NOCl_{(g)} \rightleftharpoons 2NO_{(g)} + Cl_{2(g)}$ માટે,$1060 \ K$ તાપમાને સંતુલન અચળાંક $K_p$ નું મૂલ્ય $0.033 \ bar$ છે. તો $K_c$ નું મૂલ્ય ગણો.

$CoO_{2(g)} + H_{2(g)} \rightleftharpoons CoO_{(s)} + H_2O_{(g)} \,;\, K_1 = 67$
$CoO_{2(g)} + CO_{(g)} \rightleftharpoons CoO_{(s)} + CO_{2(g)} \,;\, K_2 = 490$
તો નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક .... થશે.
$CO_{2(g)} + H_{2(g)} \rightleftharpoons CO_{(g)} + H_2O_{(g)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo