આપેલ સર્કિટમાં $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે ($\mu F$ માં)?

  • A
    $3$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $1.5$

Explore More

Similar Questions

$C_1$,$C_2$ અને $C_3$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરને $V$ e.m.f. ના સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. ત્રણેય કેપેસિટર પરના સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો હશે?

$2\,\mu F$ ક્ષમતા ધરાવતા બે કેપેસિટર સમાંતર જોડાણમાં છે. આ તંત્રને $12\,\mu F$ ક્ષમતા ધરાવતા ત્રીજા કેપેસિટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તંત્રની સમતુલ્ય ક્ષમતા ......$\mu F$ થશે.

$2.0\,\mu F$ અને $8.0\,\mu F$ ના કેપેસિટરોને શ્રેણીમાં જોડીને તેમને $300\, V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આપવામાં આવે છે. $2.0\,\mu F$ ના કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો હશે?

$6\,\mu F$ ના ત્રણ કેપેસિટર ઉપલબ્ધ છે. મેળવી શકાય તેવી ન્યૂનતમ અને મહત્તમ કેપેસીટન્સ કેટલી હશે?

આકૃતિમાં દર્શાવેલ કેપેસિટરની ગોઠવણીમાં,દરેક કેપેસિટર $6 \mu F$ નું છે. બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો. ($\mu F$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo