પ્રક્રિયા $2Na_2S_2O_3 + I_2 \to Na_2S_4O_6 + 2NaI$ માં $Na_2S_4O_6$ નું તુલ્ય વજન કેટલું છે :-

  • A
    $M$
  • B
    $\frac{M}{8}$
  • C
    $\frac{M}{0.5}$
  • D
    $\frac{M}{2}$

Explore More

Similar Questions

$MnO_4^- + C_2O_4^{2-} + H^+ \to Mn^{2+} + CO_2 + H_2O$ :
ઉપરોક્ત રેડોક્ષ પ્રક્રિયા માટે સંતુલિત પ્રક્રિયા થવા માટે સાચા સહગુણકો નીચેનામાંથી ક્યા હશે?

Difficult
View Solution

જ્યારે તટસ્થ અથવા સહેજ બેઝિક $KMnO_4$ ની પ્રક્રિયા પોટેશિયમ આયોડાઇડ સાથે કરવામાં આવે છે,ત્યારે આયોડાઇડ આયન '$X$' માં રૂપાંતરિત થાય છે. '$X$' શું છે?

$I_2$ ની હાજરીમાં $S_2O_3^{2-}$ નું એસિડિક દ્રાવણ ....... માં રૂપાંતરિત થાય છે.

નીચેના રેડોક્ષ સમીકરણના સંતુલિત સ્વરૂપમાં $x, y, z$ સહગુણકો શું હશે: $xIO_3^- + yHSO_3^- \to zI^{-} + pH^{+} + qSO_4^{2-}$?

નીચેનામાંથી કઈ સ્પીસીઝ સ્વયં-સૂચક (self-indicator) તરીકે વર્તે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo