પ્રક્રિયા $NaOH + H_3PO_4 \to NaH_2PO_4 + H_2O$ માં ફોસ્ફોરિક એસિડ $(H_3PO_4)$ નું તુલ્ય વજન કેટલું છે?

  • A
    $25$
  • B
    $49$
  • C
    $59$
  • D
    $98$

Explore More

Similar Questions

મુક્ત અવકાશમાં,$60\,m/s$ ના વેગથી ધન $x$-અક્ષની દિશામાં ગતિ કરતો એક શેલ જ્યારે ઉગમબિંદુમાંથી પસાર થાય છે,ત્યારે તે $1:2$ ના દળના ગુણોત્તરમાં બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. વિસ્ફોટ પછી,દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ........ $m/s$ છે.

બર્ડ ફ્લૂ શેના દ્વારા થાય છે?

$CO_2$ $(\ddot{O}=C=\ddot{O})$ માં $C$ અને $O$ પરમાણુઓના ફોર્મલ ચાર્જ અનુક્રમે કેટલા છે?

નીચેનામાંથી કયું અષ્ટફલકીય સંકીર્ણ ભૂમિતિય સમઘટકતા દર્શાવતું નથી? ($A$ અને $B$ એકદંતીય લિગાન્ડ છે.)

નીચેનામાંથી કયો આયન જલીય દ્રાવણમાં સૌથી વધુ સ્થાયી છે?
$(At. \ No. \ Ti = 22, V = 23, Cr = 24, Mn = 25)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo