એક મંદ દ્રાવણના ઠારબિંદુમાં પ્રાયોગિક ઘટાડો $0.025 \ K$ છે. જો વોન્ટ હોફ અવયવ $(i)$ $2.0$ હોય, તો ઠારબિંદુમાં ગણતરી કરેલ ઘટાડો ($K$ માં) કેટલો થાય?

  • A
    $0.00125$
  • B
    $0.025$
  • C
    $0.0125$
  • D
    $0.05$

Explore More

Similar Questions

$0.1 \ M$ $Ba(NO_3)_2$ ના દ્રાવણ માટે વોન્ટ હોફ અવયવ $2.74$ છે. વિયોજન અંશ ....... $\%$ થાય.

જો $m$ એ સામાન્ય આણ્વીય દળ હોય અને $x$ એ $K_4[Fe(CN)_6]$ નું વિયોજન અંશ (degree of dissociation) હોય,તો ક્ષારના દ્રાવણમાં અસામાન્ય આણ્વીય દળ કેટલું થશે $:-$

જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય $A_xB_y$ નો વૉન્ટ હોફ અવયવ $i$ હોય,તો વિયોજન અંશ $(\alpha)$ કયા સમીકરણ દ્વારા દર્શાવાય છે?

$20 \ g$ નેપ્થોઇક એસિડ $(C_{11}H_8O_2)$ $(M_w = 172 \ g/mol)$ ને $50 \ g$ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે. દ્રાવણ માટે ઠારબિંદુમાં અવનયન $2 \ K$ જોવા મળે છે. તો વોન્ટ હોફ અવયવ $(i)$ કેટલો હશે? (બેન્ઝીન માટે $K_f = 1.72 \ K \ kg \ mol^{-1}$)

શુદ્ધ બેન્ઝિન $5.3^oC$ તાપમાને ઠરે છે. $4.49 \ g$ બેન્ઝિનમાં $0.223 \ g$ $C_6H_5CH_2COOH$ નું દ્રાવણ $4.47^oC$ તાપમાને ઠરે છે. જો $K_f = 5.12 \ K \ kg/mol$ હોય,તો આના પરથી શું તારણ કાઢી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo