નિકલના નિષ્કર્ષણમાં શેનો સમાવેશ થાય છે?

  • A
    $Ni(CO)_4$ નું નિર્માણ
  • B
    $Ni(CO)_4$ નું વિઘટન
  • C
    $Ni(CO)_4$ નું નિર્માણ અને ઉષ્મીય વિઘટન
  • D
    $Ni(CO)_4$ નું નિર્માણ અને ઉદ્દીપકીય વિઘટન

Explore More

Similar Questions

$Zr$ અને $Ti$ ના શુદ્ધીકરણ માટે વપરાતી $Van$ $Arkel$ પદ્ધતિના રાસાયણિક સમીકરણો લખો.

બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ (Vapor phase refining) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$A :$ ધાતુ યોગ્ય પ્રક્રિયક સાથે બાષ્પશીલ સંયોજન બનાવવી જોઈએ.
$R :$ મળેલ બાષ્પશીલ સંયોજનનું સરળતાથી વિઘટન થવું જોઈએ.

$Zr$ ના શુદ્ધિકરણ માટેની વાન-આર્કેલ પદ્ધતિમાં શું સમાવિષ્ટ છે?

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

'Softening of lead' એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo