નીચેની આકૃતિ આપેલ સ્થાન પર હવામાં બે અલગ-અલગ ધ્વનિ તરંગોમાં સમય સાથે દબાણનો ફેરફાર દર્શાવે છે. બંને આકૃતિઓ સમાન સ્કેલ પર દોરવામાં આવી છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    તરંગ $1$ ની આવૃત્તિ તરંગ $2$ ની સરખામણીમાં ઓછી છે અને કંપવિસ્તાર નાનો છે.
  • B
    તરંગ $1$ ની આવૃત્તિ તરંગ $2$ ની સરખામણીમાં વધારે છે અને કંપવિસ્તાર મોટો છે.
  • C
    તરંગ $1$ ની તરંગલંબાઈ તરંગ $2$ ની સરખામણીમાં ટૂંકી છે અને કંપવિસ્તાર મોટો છે.
  • D
    તરંગ $1$ ની તરંગલંબાઈ તરંગ $2$ ની સરખામણીમાં ટૂંકી છે અને કંપવિસ્તાર નાનો છે.

Explore More

Similar Questions

ચોક્કસ તાપમાને પારો (mercury) માં ધ્વનિની ઝડપ $1450 \, m/s$ છે. જો પારાની ઘનતા $13.6 \times 10^3 \, kg/m^3$ હોય,તો પારા માટે બલ્ક મોડ્યુલસ કેટલો હશે?

શૂન્યાવકાશમાં ધ્વનિનો વેગ .... $ms^{-1}$ છે.

$19.6\,m$ ઊંડા કૂવામાં એક પથ્થર ફેંકવામાં આવે છે. જો પથ્થર ફેંક્યાના $2.06\,s$ પછી પડઘો સંભળાતો હોય,તો ધ્વનિનો વેગ $m/s$ માં શોધો.

સમાન તાપમાને હાઇડ્રોજન $\left(\gamma=\frac{7}{5}\right)$ માં ધ્વનિનો વેગ અને હિલિયમ $\left(\gamma=\frac{5}{3}\right)$ માં ધ્વનિના વેગનો ગુણોત્તર કેટલો થાય?

હવામાં ધ્વનિ તરંગની ઝડપ માટે ન્યૂટનનું સમીકરણ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo