નીચે આપેલી આકૃતિ એન્ટિબોડી અણુ દર્શાવે છે. ભાગ $A, B$ અને $C$ ના નામ આપો.

  • A
    $A-$એન્ટિજન બાઈન્ડિંગ સાઈટ,$B-$ભારે શૃંખલા (Heavy chain),$C-$હલકી શૃંખલા (Light chain)
  • B
    $A-$એન્ટિબોડી બાઈન્ડિંગ સાઈટ,$B-$હલકી શૃંખલા,$C-$ભારે શૃંખલા
  • C
    $A-$એન્ટિજન બાઈન્ડિંગ સાઈટ,$B-$ટૂંકી શૃંખલા,$C-$લાંબી શૃંખલા
  • D
    $A-$એન્ટિબોડી બાઈન્ડિંગ સાઈટ,$B-$લાંબી શૃંખલા,$C-$ટૂંકી શૃંખલા

Explore More

Similar Questions

ઇન્ટરફેરોન એ પ્રોટીન અણુઓ છે જે શેમાંથી ઉત્પન્ન થાય છે?

નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા શેના પ્રવેશ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે?

નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા,સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કરતાં અલગ છે કારણ કે:

કયા પ્રકારના કોષો આપણા શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું લડાયક સૈન્ય બનાવે છે?

ઇન્ટરફૅરોન્સ એવા પ્રોટીન છે જે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo