આકૃતિ $R-C$ સર્કિટમાં કેપેસિટરના ડિસ્ચાર્જિંગ માટેનો પ્રાયોગિક આલેખ દર્શાવે છે. આ સર્કિટનો ટાઈમ કોન્સ્ટન્ટ $\tau$ કોની વચ્ચે છે?

  • A
    $100\; sec$ અને $150\; sec$
  • B
    $150\; sec$ અને $200\; sec$
  • C
    $0\; sec$ અને $50\; sec$
  • D
    $50\; sec$ અને $100\; sec$

Explore More

Similar Questions

આપેલ છે કે $R_1 = 1\,\Omega$,$C_1 = 2\,\mu F$ અને $R_2 = 2\,\Omega$,$C_2 = 4\,\mu F$. પરિપથ $I, II, III$ માટે ટાઈમ કોન્સ્ટન્ટ ($\mu s$ માં) અનુક્રમે કેટલા થશે?

Difficult
View Solution

$C = 10 \, \mu F$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $\varepsilon = 2 \, V$ emf ધરાવતી બેટરી સાથે અવરોધ $R$ દ્વારા જોડવામાં આવે છે. એવું જોવા મળે છે કે કેપેસિટર પરનો વિદ્યુતભાર $q = 12.6 \, \mu C$ થવા માટે $t = 50 \, ms$ સમય લાગે છે. સર્કિટનો અવરોધ $R$ ($k \Omega$ માં) શોધો. ($1/e \approx 0.37$ લો)

એક લાઇટ બલ્બ,કેપેસિટર અને બેટરીને આકૃતિમાં દર્શાવ્યા મુજબ શ્રેણીમાં જોડવામાં આવ્યા છે,જેમાં સ્વિચ $S$ શરૂઆતમાં ખુલ્લી છે. જ્યારે સ્વિચ $S$ બંધ કરવામાં આવે,ત્યારે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

સ્થાયી અવસ્થામાં $I_1$ અને $I_2$ શોધો.

બે સમાન કેપેસિટર $A$ અને $B$ ને સમાન સ્થિતિમાન $V$ સુધી ચાર્જ કરવામાં આવે છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ $t = 0$ સમયે બે સર્કિટમાં જોડવામાં આવે છે. $t = CR$ સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર અનુક્રમે કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo