પક્ષ્મો (cilia) અને કશા (flagella) સાથે સંકળાયેલા તંતુઓ શેના બનેલા હોય છે?

  • A
    સૂક્ષ્મનલિકાઓ (Microtubules)
  • B
    સૂક્ષ્મતંતુઓ (Microfilaments)
  • C
    સૂક્ષ્મ તંતુકો (Microfibrils)
  • D
    સૂક્ષ્માંકુરો (Microvilli)

Explore More

Similar Questions

સેન્ટ્રોસોમ (તારાકાય) એ એક અંગિકા છે જેમાં બે નળાકાર રચનાઓ હોય છે જેને શું કહેવાય છે?

આધારકાય (Basal bodies) કોના નિર્માણ સાથે સંકળાયેલા છે?

તારાકેન્દ્રમાં સૂક્ષ્મનલિકાઓની ગોઠવણી ....... છે.

તારાકેન્દ્ર (centriole) માં સૂક્ષ્મનલિકાઓની ગોઠવણીને $...........$ તરીકે ઓળખવામાં આવે છે.

તારાકેન્દ્રનો કેન્દ્ર ભાગ શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo