પ્રક્રિયાની અંતિમ નીપજ $[D]$ શું છે?
$CHCl_3$ $\xrightarrow[hv]{O_2} [A]$ $\xrightarrow{EtOH} [B]$ $\xrightarrow{2 \ mole \ MeMgBr} [C]$ $\xrightarrow{CaOCl_2} [D]$ $\xrightarrow{\Delta} CH_3-C(=O)-CH_3$

  • A
    $COCl_2$
  • B
    $CH_3COCH_3$
  • C
    $(CH_3COO)_2Ca$
  • D
    $(CH_3CH_2COO)_2Ca$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન હળવા ગરમ કરવાથી $2 \ mole$ $CO_2$ મુક્ત કરે છે?

મુખ્ય નીપજ $(X)$ મેળવવા માટે નીચેની પ્રક્રિયાઓની શ્રેણીને ધ્યાનમાં લો: $(i)$ $CH_3Cl$ / નિર્જળ $AlCl_3$, (ii) $Cl_2$ / $FeCl_3$, (iii) $K_2Cr_2O_7$ / $H_2SO_4$. બનેલી મુખ્ય નીપજ $(X)$ ના $P$ ગ્રામને $NaHCO_3$ ના દ્રાવણ સાથે પ્રક્રિયા કરાવતા વાયુ મુક્ત થાય છે જે $STP$ પર $11.2 \ dm^3$ જગ્યા રોકે છે. $P = \text{ . . . . . . }$ ગ્રામ.

$x + (C)$ નું આણ્વીય દળ શોધો,જ્યાં $x$ એ પ્રક્રિયા $(a)$ માં વપરાયેલ $PhMgBr$ ના મોલની સંખ્યા છે અને $(C)$ એ પ્રક્રિયા $(b)$ માં મુક્ત થતો વાયુ છે.
$(a)$ $3\text{-hydroxy-5-formylbenzoyl chloride} + x \ PhMgBr \xrightarrow{\text{excess}} (A)$
$(b)$ $2,5\text{-dioxocyclohexanecarboxylic acid} \xrightarrow{\Delta} (B) + (C) \uparrow$

આપેલ પ્રક્રિયામાં,$[X]$ શું હશે?

ઉપરની પ્રક્રિયામાં,પ્રક્રિયાની મુખ્ય નીપજ $(A)$ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo