પુનઃચક્રીય રૂપાંતરિત પ્લાસ્ટિકના ઝીણા પાઉડરને ..... કહેવામાં આવે છે.

  • A
    બીટુમેન
  • B
    કચરો
  • C
    પોલિબ્લેન્ડ
  • D
    પ્લાસ્ટિક કચરો

Explore More

Similar Questions

પ્રદૂષકોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

કોલમ $A$ અને $B$ માં આપેલી બાબતોને જોડો:
કોલમ $A$કોલમ $B$
$(a)$ કેટાલિટિક કન્વર્ટર$(i)$ રજકણો (Particulate matter)
$(b)$ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર$(ii)$ કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ
$(c)$ ઇયરમફ્સ$(iii)$ ઉચ્ચ અવાજનું સ્તર
$(d)$ લેન્ડફિલ્સ$(iv)$ ઘન કચરો

પર્યાવરણ અને વન મંત્રાલયે ભારતમાં કઈ મુખ્ય નદીઓ માટે એક્શન પ્લાન શરૂ કર્યા છે?

જલીય નિવસનતંત્રમાં નીચેનામાંથી શેમાં જૈવિક વિશાલન (biomagnification) સૌથી વધુ જોવા મળે છે?

વિધાન: જંગલોનો નાશ (Deforestation) એ ગ્લોબલ વોર્મિંગમાં ફાળો આપતું એક મુખ્ય પરિબળ છે.
કારણ: $CO_2$ ઉપરાંત,અન્ય બે વાયુઓ મિથેન $(CH_4)$ અને $CFCs$ નો પણ ગ્રીનહાઉસ વાયુઓમાં સમાવેશ થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo