$600 \ K$ તાપમાને ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા $C_{2}H_{5}I_{(g)} \rightarrow C_{2}H_{4(g)} + HI_{(g)}$ માટે વેગ અચળાંક $1.60 \times 10^{-5} \ s^{-1}$ છે. તેની સક્રિયકરણ ઊર્જા $209 \ kJ/mol$ છે. $700 \ K$ તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) અમે આર્હેનિયસ સમીકરણનો ઉપયોગ કરીએ છીએ: $\log \frac{k_{2}}{k_{1}} = \frac{E_{a}}{2.303 \ R} \left[ \frac{T_{2} - T_{1}}{T_{1} T_{2}} \right]$
આપેલ છે: $k_{1} = 1.60 \times 10^{-5} \ s^{-1}$,$T_{1} = 600 \ K$,$T_{2} = 700 \ K$,$E_{a} = 209000 \ J \ mol^{-1}$,$R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1}$.
કિંમતો મૂકતા:
$\log \frac{k_{2}}{1.60 \times 10^{-5}} = \frac{209000}{2.303 \times 8.314} \left[ \frac{700 - 600}{600 \times 700} \right]$
$\log \frac{k_{2}}{1.60 \times 10^{-5}} = 10921.6 \times \frac{100}{420000} = 2.599$
$\frac{k_{2}}{1.60 \times 10^{-5}} = \text{antilog}(2.599) \approx 397.19$
$k_{2} = 397.19 \times 1.60 \times 10^{-5} \approx 6.36 \times 10^{-3} \ s^{-1}$

Explore More

Similar Questions

જ્યારે તાપમાન $27\,^oC$ થી વધીને $37\,^oC$ થાય છે ત્યારે વેગ અચળાંક બમણો થાય છે. $kJ$ માં સક્રિયકરણ ઊર્જા કેટલી હશે?

એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા $X \rightarrow Y$ ની સક્રિયકરણ ઊર્જા $30 \ kJ \ mol^{-1}$ છે. જો પ્રક્રિયા દરમિયાન ઊર્જામાં થતો ફેરફાર $\Delta E = -20 \ kJ \ mol^{-1}$ હોય,તો પ્રતિગામી પ્રક્રિયા માટે સક્રિયકરણ ઊર્જા $kJ \ mol^{-1}$ માં કેટલી થશે?

બે અલગ-અલગ પ્રક્રિયાઓ માટે વેગ અચળાંકો $k_1$ અને $k_2$ અનુક્રમે $10^{16} \cdot e^{-2000/T}$ અને $10^{15} \cdot e^{-1000/T}$ છે. જે તાપમાને $k_1 = k_2$ થાય તે તાપમાન

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેના પદો વ્યાખ્યાયિત કરો:
$1.$ અસરકારક સંઘાત (Effective collision)
$2.$ સંભાવના અથવા અવકાશીય અવયવ (Steric factor) $(P)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo