એક લેન્સની કેન્દ્રલંબાઈ $10 \ cm$ છે. ડાયોપ્ટરમાં લેન્સનો પાવર કેટલો થાય ($D$ માં)?

  • A
    $0.1$
  • B
    $10$
  • C
    $15$
  • D
    $20$

Explore More

Similar Questions

જ્યારે બહિર્ગોળ લેન્સમાં લાલ રંગને બદલે વાદળી રંગનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ ......... થશે.

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વસ્તુના કદ કરતા $n$ ગણું મોટું વાસ્તવિક પ્રતિબિંબ રચે છે. પ્રતિબિંબ અંતર કેટલું હશે?

જો લેન્સની બંને બહિર્ગોળ સપાટીઓની વક્રતા ત્રિજ્યા $20 \, cm$ હોય,તો આપેલ ગોઠવણીમાં લેન્સની કેન્દ્રલંબાઈ શોધો. ($, cm$ માં)

જો બહિર્ગોળ લેન્સમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું વર્તન બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ હોય,તો:

એક સમાન-બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ તેની કોઈપણ સપાટીની વક્રતા ત્રિજ્યા કરતા વધારે છે. તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo