$1.5$ વક્રીભવનાંક ધરાવતા લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ $0.30 \ m$ છે. જ્યારે તેને $\frac{4}{3}$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે,ત્યારે પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ ...... $cm$ થશે.

  • A
    $30$
  • B
    $60$
  • C
    $120$
  • D
    $240$

Explore More

Similar Questions

$1.5$ વક્રીભવનાંક ધરાવતા બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ $20 \,cm$ છે. જ્યારે તેને $1.6$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે?

$\mu = 1.5$ ધરાવતા કાચના ડબલ બહિર્ગોળ લેન્સની દરેક સપાટીની વક્રતા ત્રિજ્યા $0.2 \ m$ છે. લેન્સનો પાવર કેટલો હશે?

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ વસ્તુના કદ કરતાં $\frac{1}{n}$ ગણું પ્રતિબિંબ રચે છે. લેન્સથી વસ્તુનું અંતર કેટલું હશે?

એક પાતળો સમાન બહિર્ગોળ લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે અને તેની કેન્દ્રલંબાઈ $0.2 \ m$ છે. જો તેને પ્રવાહીમાં ડુબાડતા તે $0.5 \ m$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

એક સમતલીય બહિર્ગોળ લેન્સનો વ્યાસ $6\, cm$ અને કેન્દ્ર પાસે જાડાઈ $3\, mm$ છે. જો લેન્સના દ્રવ્યમાં પ્રકાશની ઝડપ $2 \times 10^{8}\, m/s$ હોય,તો લેન્સની કેન્દ્રલંબાઈ ..... $cm$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo