$......................$ ની ક્રિયાશીલતાને લીધે આંખના લેન્સની કેન્દ્રલંબાઈમાં ફેરફાર થઈ શકે છે.

  • A
    કીકી
  • B
    નેત્રપટલ
  • C
    સિલિયરી સ્નાયુઓ
  • D
    કનીનિકા

Explore More

Similar Questions

ચોખ્ખું આકાશ વાદળી દેખાય છે કારણ કે

બપોરના સમયે સૂર્ય સફેદ દેખાય છે કારણ કે:

હવામાં સફેદ પ્રકાશના વિવિધ રંગોના પ્રસરણ અંગેનું સાચું વિધાન ઓળખો.

ક્યારેક તમે કોઈ વ્યક્તિને સમાચારપત્ર તેમની આંખોથી દૂર રાખીને વાંચતા જુઓ છો. તે વ્યક્તિ કઈ ખામીથી પીડાય છે? આ ખામીને કેવી રીતે દૂર કરી શકાય?

લઘુદ્રષ્ટિની ખામી (માયોપિયા) માટેનું એક કારણ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo