જ્યારે ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરીને વિવિધ સંયોજનો બનાવે છે ત્યારે નીચે મુજબનો ડેટા પ્રાપ્ત થાય છે:
ડાયનાઇટ્રોજનનું દળ ડાયઓક્સિજનનું દળ
$14 \ g$ $16 \ g$
$14 \ g$ $32 \ g$
$28 \ g$ $32 \ g$
$28 \ g$ $80 \ g$

ઉપરોક્ત પ્રાયોગિક ડેટા દ્વારા રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ પાળવામાં આવે છે?

  • A
    દળ સંચયનો નિયમ
  • B
    નિશ્ચિત પ્રમાણનો નિયમ
  • C
    ગુણક પ્રમાણનો નિયમ
  • D
    એવોગેડ્રોનો નિયમ

Explore More

Similar Questions

વિધાન $1$ : નદી,કુવા,સરોવર કે દરિયામાંથી મેળવેલા પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળનો ગુણોત્તર હંમેશા $1:8$ હોય છે.
વિધાન $2$ : ઇ.સ. $1799$ માં વૈજ્ઞાનિક જોસેફ પ્રાઉસ્ટે નિશ્ચિત પ્રમાણનો નિયમ આપ્યો હતો.

ગે-લ્યુસેકનો વાયુમય કદનો નિયમ જણાવો અને સમજાવો.

ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત વિશે ખોટું વિધાન પસંદ કરો.

કોપરના બ્લેક ઓક્સાઇડ અને રેડ ઓક્સાઇડમાં અનુક્રમે $79.9\%$ અને $88.8\%$ ધાતુ રહેલી છે. આ માહિતી કયા નિયમનું નિરૂપણ કરે છે?

નીચેનામાંથી કયું દ્રવ્યમાન સંરક્ષણના નિયમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo