$1\, cm$ ત્રિજ્યા ધરાવતા અર્ધગોળા પર $500\, nm$ તરંગલંબાઈ ધરાવતા એકવર્ણી પ્રકાશનું સમાંતર કિરણપુંજ $0.5\, W/cm^2$ ની તીવ્રતા સાથે પડે છે. જો તે અર્ધગોળાની સપાટી પર તેની સપાટ સપાટીને લંબ દિશામાં અથડાતું હોય,તો તેના પર લાગતું બળ શોધો (અથડામણો સંપૂર્ણપણે અસ્થિતિસ્થાપક છે તેમ ધારો).

  • A
    $5.2\times10^{-13}\, N$
  • B
    $5.2\times10^{-12}\, N$
  • C
    $5.22\times10^{-9}\, N$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

$E$ ઉર્જાનું વિકિરણ એક સંપૂર્ણ પરાવર્તક સપાટી પર લંબરૂપે આપાત થાય છે. સપાટીને સ્થાનાંતરિત વેગમાન કેટલું હશે?

$6630 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો એક ફોટોન સંપૂર્ણ પરાવર્તક સપાટી પર આપાત થાય છે. ફોટોન દ્વારા આપવામાં આવેલ વેગમાન કેટલું હશે?

સૂર્યપ્રકાશની $50\, W/m^2$ ઉર્જા ઘનતા સોલર પેનલની સપાટી પર લંબરૂપે આપાત થાય છે. આપાત ઉર્જાનો અમુક ભાગ $(25\%)$ સપાટી પરથી પરાવર્તિત થાય છે અને બાકીનો ભાગ શોષાય છે. $1\, m^2$ સપાટીના ક્ષેત્રફળ પર લાગતું બળ આશરે કેટલું હશે? $(c = 3 \times 10^8\, m/s)$

આવૃત્તિ $\nu$ ધરાવતા મોનોક્રોમેટિક પ્રકાશનું સમાંતર કિરણપુંજ એક સપાટી પર આપાત થાય છે. કિરણપુંજની તીવ્રતા $I$ છે અને સપાટીનું ક્ષેત્રફળ $A$ છે. જો સપાટી સંપૂર્ણ પરાવર્તક હોય અને પ્રકાશનું કિરણપુંજ $\theta$ આપાતકોણે આપાત થતું હોય,તો સપાટી પર લાગતું બળ શોધો. (પ્રકાશની ઝડપ $c$ છે.)

પ્રોફેસર $C.V.$ રામને એક પારદર્શક શૂન્યાવકાશ ચેમ્બરમાં લેસર બીમનો પ્રકાશ ફેંકીને એક નાનકડા હળવા દડાને હવામાં અધ્ધર રાખીને તેમના વિદ્યાર્થીઓને આશ્ચર્યચકિત કર્યા હતા. તેઓ $EM$ તરંગોના કયા ગુણધર્મનું પ્રદર્શન કરી રહ્યા હતા? આ ગુણધર્મનું વધુ એક ઉદાહરણ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo