$Cr_2O_7^{2-}$ અને $ClO_3^{-}$ આયનોમાં $Cr$ અને $Cl$ ના ફોર્મલ ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલા છે?

  • A
    $+6$ અને $+5$
  • B
    $+7$ અને $+5$
  • C
    $+6$ અને $+7$
  • D
    $+8$ અને $+7$

Explore More

Similar Questions

$Xe$ અને $F$ ના એક સંયોજનમાં $Xe : F$ નો પરમાણ્વીય ગુણોત્તર $0.4 : 2.4$ જોવા મળે છે. $Xe$ નો ઓક્સિડેશન આંક શોધો.

$CaC_2$ અને $K_2C_2O_4$ માં કાર્બનનો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો છે?

$KH, MgH_2$ અને $NaH$ માં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક અનુક્રમે ક્યો હશે?

નીચેનામાંથી કયા સંયોજનમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક સાચો દર્શાવ્યો છે?

$KMnO_4$ અને $MnO_2$ માં $Mn$ ના ઓક્સિડેશન આંકમાં કેટલો તફાવત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo