$PH_4^+$ નું નિર્માણ $NH_4^+$ ની સરખામણીમાં મુશ્કેલ છે કારણ કે

  • A
    ફોસ્ફરસની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રકાશીય રીતે નિષ્ક્રિય છે
  • B
    ફોસ્ફરસની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લગભગ શુદ્ધ $p-$ કક્ષકમાં રહેલી છે
  • C
    ફોસ્ફરસની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ $sp^3$ કક્ષકમાં રહેલી છે
  • D
    ફોસ્ફરસની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ લગભગ શુદ્ધ $s-$ કક્ષકમાં રહેલી છે

Explore More

Similar Questions

નીચેના સેટનું અવલોકન કરો:
લેબલક્રમગુણધર્મ
$i.$$NH_3 > H_2O > SO_2$બંધકોણ
$ii.$$H_2O > NH_3 > H_2S$ડાયપોલ મોમેન્ટ
$iii.$$N_2 > O_2 > H_2$બંધ એન્થાલ્પી
$iv.$$NO^{+} > O_2 > O_2^{2-}$બંધ ક્રમાંક

ઉપરનામાંથી કયા સેટ યોગ્ય રીતે જોડાયેલા છે?

સાચી જોડ ઓળખો.

Difficult
View Solution

Born-Haber cycle નો ઉપયોગ શેની ગણતરી કરવા માટે થઈ શકે છે:
$I$. $\Delta_{eg}H$
$II$. દળ ક્રમાંક (Mass number)
$III$. વિદ્યુતઋણતા (Electronegativity)
$IV$. લેટીસ ઉર્જા (Lattice energy)

ઇથીનમાં બંધકોણ અને બંધલંબાઈ જણાવો. $PCl_5$ માં બંધકોણનું મૂલ્ય શું છે?

બેન્ઝોઇક એસિડના અણુમાં હાજર $\pi-$બંધની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo