કીટોનમાંથી સાયનોહાઇડ્રિનનું નિર્માણ એ શેનું ઉદાહરણ છે?

  • A
    ન્યુક્લિયોફિલિક વિસ્થાપન
  • B
    ન્યુક્લિયોફિલિક યોગશીલ
  • C
    ઇલેક્ટ્રોફિલિક યોગશીલ
  • D
    ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન

Explore More

Similar Questions

જ્યારે $X$ એ $Y$ સાથે મંદ $Z$ દ્રાવણમાં પ્રક્રિયા કરે ત્યારે $3-\text{Hydroxybutanal}$ બને છે. $X, Y$ અને $Z$ શું છે? $(X, Y, Z)$

$NaOH$ નો ઉપયોગ કરીને ટ્રાયક્લોરોએસીટાલ્ડિહાઈડની કેનિઝારો પ્રક્રિયા કરવામાં આવી હતી. નીપજોના મિશ્રણમાં સોડિયમ ટ્રાયક્લોરોએસીટેટ અને અન્ય એક સંયોજન છે. તે અન્ય સંયોજન કયું છે?

નીચેની પ્રક્રિયાની નીપજ ઓળખો: $Formaldehyde + Benzaldehyde \xrightarrow[H_3O^{+}]{conc. NaOH} \text{product}$

નીચેની પ્રક્રિયામાં મળતી નીપજ $A$ શું છે?

Difficult
View Solution

આલ્ડિહાઈડ અને કીટોન સંયોજનોની ન્યુક્લિયોફિલિક યોગશીલ પ્રતિક્રિયાની સક્રિયતા સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo