ટંગસ્ટનની સપાટી પર અધિશોષણને કારણે વાયુનું નિર્માણ એ કયા ક્રમની પ્રક્રિયા છે?

  • A
    $0$
  • B
    $1$
  • C
    $2$
  • D
    અપૂરતી માહિતી

Explore More

Similar Questions

પ્રક્રિયાનો ક્રમ જેના માટે વેગ અચળાંકના એકમો $mol \ dm^{-3} \ s^{-1}$ છે તે

શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ શું છે?

શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું? શૂન્ય ક્રમની પ્રક્રિયા $R \to P$ માટે સંકલિત વેગ સમીકરણ મેળવો.

Difficult
View Solution

એક પદાર્થ (પ્રારંભિક સાંદ્રતા $= a$) શૂન્ય ક્રમની ગતિશાસ્ત્ર મુજબ પ્રક્રિયા કરે છે. પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય આશરે કેટલો છે?

શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક $3 \times 10^{-2} \ mol \ L^{-1} \ s^{-1}$ છે. $25 \ s$ પછી,જો પ્રક્રિયકની સાંદ્રતા $0.5 \ M$ હોય,તો પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ............ $M$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo