એક ધાતુના ઓક્સાઇડનું સૂત્ર $M_{0.96} O_1$ છે. આ ઓક્સાઇડમાં $M^{3+}$ અને $M^{2+}$ આયનો તરીકે અસ્તિત્વ ધરાવતી ધાતુનો અંશ અનુક્રમે કેટલો હશે?

  • A
    $0.083, 0.916$
  • B
    $0.916, 0.083$
  • C
    $0.88, 0.12$
  • D
    $0.12, 0.88$

Explore More

Similar Questions

અવકાશ ક્ષતિને લીધે ઘન પદાર્થની ઘનતા .............

સ્ફટિકમાં ક્ષતિ કઈ રીતે ઉદ્ભવે છે? ક્ષતિના પ્રકાર જણાવો.

$Schottky$ ક્ષતિ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ફેન્કલ ક્ષતિને ............. પણ કહે છે.

$1 \ \text{mole}$ $NaCl$ માં $10^{-5} \ \text{mole}$ $SrCl_{2}$ ઉમેરવામાં આવે છે. સ્ફટિક લેટિસમાં કેટાયનિક ખાલી જગ્યાઓની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo