પરમાણુના કેન્દ્રમાં રહેલા મૂળભૂત કણો કયા છે?

  • A
    આલ્ફા કણો અને ઇલેક્ટ્રોન
  • B
    ન્યુટ્રોન અને પ્રોટોન
  • C
    ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન
  • D
    ઇલેક્ટ્રોન,ન્યુટ્રોન અને પ્રોટોન

Explore More

Similar Questions

પરમાણુનું દળ મુખ્યત્વે કોના દ્વારા બનેલું છે?

પરમાણુની ત્રિજ્યા આશરે કેટલી હોય છે?

કેન્દ્ર અને પરમાણુને ગોળાકાર માની શકાય છે. $A$ દળ ક્રમાંક ધરાવતા કેન્દ્રની ત્રિજ્યા $R_n = 1.25 \times 10^{-13} \times A^{1/3} \, \text{cm}$ દ્વારા આપવામાં આવે છે. પરમાણુની ત્રિજ્યા $1 \, \mathring{A}$ છે. જો દળ ક્રમાંક $64$ હોય,તો કેન્દ્ર દ્વારા રોકાયેલ પરમાણુના કદનો અંશ કેટલો હશે?

Difficult
View Solution

પ્રોટોન અને $\alpha$-કણના વિશિષ્ટ વીજભારનો ગુણોત્તર કેટલો છે?

ઇલેક્ટ્રોન કરતા સમાન વીજભાર અને $200$ ગણું વધારે દળ ધરાવતો કણ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo