સરળ આવર્ત દોલકનું સામાન્ય સ્થાનાંતર $x = A \sin \omega t$ છે. ધારો કે $T$ તેનો આવર્તકાળ છે. તેની સ્થિતિ ઉર્જા $(U)$ - સમય $(t)$ ના વક્રનો ઢાળ જ્યારે $t = \frac{T}{\beta}$ હોય ત્યારે મહત્તમ હશે. $\beta$ નું મૂલ્ય $.........$ છે.

  • A
    $9$
  • B
    $7$
  • C
    $6$
  • D
    $8$

Explore More

Similar Questions

સરળ આવર્ત ગતિ કરતા બ્લોકની મહત્તમ સ્થિતિ ઉર્જા $25 \ J$ છે. $A$ એ દોલનનો કંપવિસ્તાર છે. $x = A / 2$ સ્થાને,બ્લોકની ગતિ ઉર્જા $...............$ હશે. ($J$ માં)

સરળ આવર્ત ગતિ કરતી એક વસ્તુનું સ્થાનાંતર $x_{1}$ હોય ત્યારે સ્થિતિઊર્જા $P_{1}$ છે. તેનું સ્થાનાંતર $x_{2}$ હોય ત્યારે સ્થિતિઊર્જા $P_{2}$ છે. તો સ્થાનાંતર $(x_{1}+x_{2})$ પર સ્થિતિઊર્જા $P$ કેટલી હશે?

$S.H.M.$ કરતા કણ $P$ માટે, જ્યારે સ્થાનાંતર $x$ હોય, ત્યારે તેની સ્થિતિઊર્જા અને પુનઃસ્થાપક બળને અનુક્રમે $E$ અને $F$ વડે દર્શાવવામાં આવે છે. $x, E$ અને $F$ વચ્ચેનો સંબંધ શું છે?

$S.H.M.$ કરતા કણની કુલ ઊર્જા કોના પ્રમાણમાં હોય છે?

સાબિત કરો કે રેખીય $SHM$ માં રહેલા કણ માટે,દોલનનો એક આવર્તકાળ દરમિયાન સરેરાશ ગતિઊર્જા તે જ સમયગાળા દરમિયાન સરેરાશ સ્થિતિઊર્જા જેટલી હોય છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo