પતિ અને પત્નીના જનીન પ્રકાર (genotypes) $I^A I^B$ અને $I^A I^O$ છે. તેમના બાળકોના રુધિર જૂથોમાં,કેટલા વિવિધ જનીન પ્રકારો અને સ્વરૂપ પ્રકારો (phenotypes) શક્ય છે?

  • A
    $3$ જનીન પ્રકારો; $3$ સ્વરૂપ પ્રકારો
  • B
    $4$ જનીન પ્રકારો; $3$ સ્વરૂપ પ્રકારો
  • C
    $4$ સ્વરૂપ પ્રકારો; $3$ જનીન પ્રકારો
  • D
    $4$ સ્વરૂપ પ્રકારો; $4$ જનીન પ્રકારો

Explore More

Similar Questions

એક પતિ અને પત્નીના જનીન પ્રકારો (genotypes) $I^AI^B$ અને $I^Ai$ છે. તેમના બાળકોના રુધિર જૂથોમાં,કેટલા વિવિધ જનીન પ્રકારો અને સ્વરૂપ પ્રકારો (phenotypes) શક્ય છે?

$ABO$ રુધિરજૂથ એ શેનું સારું ઉદાહરણ છે?

નીચેનામાંથી કયા સંકરણમાં '$O$' રુધિરજૂથ ધરાવતી સંતતિ મેળવી શકાતી નથી?

બહુવિકલ્પી કારકો (multiple alleles) ના ખ્યાલને ધ્યાનમાં લેતા,એક સજીવ તે લક્ષણ માટે માત્ર . . . . . . કારકો ધરાવી શકે છે.

નીચેનામાંથી કયું મલ્ટિપલ એલીલ (બહુવિકલ્પી કારકો) માટેનું ઉત્તમ દૃષ્ટાંત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo