આપેલી પ્રક્રિયા $CH_3CH_2-Cl + NaI \xrightarrow{Acetone} CH_3CH_2-I + NaCl$ તરીકે ઓળખાય છે.

  • A
    સ્વાર્ટ્ઝ પ્રક્રિયા
  • B
    ફિંકલસ્ટીન પ્રક્રિયા
  • C
    ગાટરમેન પ્રક્રિયા
  • D
    ઝેરેવિટિનોફ પદ્ધતિ

Explore More

Similar Questions

વિધાન: આલ્કાઈલ ક્લોરાઈડ/બ્રોમાઈડની એસિટોનમાં $NaI$ સાથે પ્રક્રિયા કરીને આલ્કાઈલ આયોડાઈડ બનાવી શકાય છે.
કારણ: $NaCl/NaBr$ એસિટોનમાં દ્રાવ્ય છે જ્યારે $NaI$ નથી.

$2,2,3,3-$ટેટ્રામિથાઈલબ્યુટેન મેળવવા માટે નીચેનામાંથી કયા આલ્કાઈલ હેલાઈડની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા સ્વાર્ટ્સ (Swarts) પ્રક્રિયા દર્શાવે છે?

નીચેનામાંથી સ્વાર્ટ્સ પ્રક્રિયા ઓળખો:

ઇથેનોલ અને બ્લીચિંગ પાવડર માંથી $CHCl_3$ ની બનાવટમાં,બ્લીચિંગ પાવડર શું પૂરું પાડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo