ગ્રાફિયન પુટિકા તૂટીને અંડપિંડમાંથી . . . . . . મુક્ત કરે છે,જે પ્રક્રિયાને અંડપાત (ovulation) કહે છે.

  • A
    પ્રાથમિક પૂર્વ અંડકોષ (Primary oocyte)
  • B
    અર્ધીકરણ-$II$ પૂર્ણ કર્યા પછીનો દ્વિતીય પૂર્વ અંડકોષ
  • C
    અર્ધીકરણ-$I$ પૂર્ણ કર્યા પછી અને $1^{st}$ ધ્રુવકાયના મુક્ત થયા પછીનો દ્વિતીય પૂર્વ અંડકોષ
  • D
    પરિપક્વ અંડકોષ

Explore More

Similar Questions

ઈસ્ટ્રોજનનું સ્ત્રાવ ...... દ્વારા નિયંત્રિત થાય છે.

અંડપાત બાદ તૂટેલ અંડપુટિકા જે રચનામાં ફેરવાય છે,તેને ...... કહે છે.

$A$ : ઉત્પન્ન થતા નર જન્યુઓની સંખ્યા માદા જન્યુઓની સંખ્યા કરતા ઘણી વધારે હોય છે.
$R$ : આ વહન દરમિયાન થતા નર જન્યુઓના વ્યયને સરભર કરે છે.

નીચેનામાંથી કયું દ્વિકીય $(2n)$ છે?

માનવ શુક્રકોષનો મધ્યભાગ શું ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo