$x+y=0$ નો આલેખ ઉગમબિંદુ અને કયા ચરણમાંથી પસાર થાય છે?

  • A
    પ્રથમ અને ત્રીજા ચરણ
  • B
    બીજા અને ચોથા ચરણ
  • C
    પ્રથમ અને બીજા ચરણ
  • D
    ત્રીજા અને ચોથા ચરણ

Explore More

Similar Questions

નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
બે ચલ ધરાવતા સમીકરણનો ઉકેલ અનન્ય હોય છે.

$x = 1$ અને $y = 2$ દ્વારા $x$ અને $y$ માં કેટલા સુરેખ સમીકરણોનું સમાધાન થઈ શકે છે?

નીચે આપેલા સમીકરણ માટે ચાર ઉકેલ લખો: $3x + 5y = 0$.

નીચે આપેલા સમીકરણ માટે ચાર ઉકેલ લખો: $4x - 3y = 24$.

નીચે આપેલા સમીકરણ માટે ચાર ઉકેલ લખો:
$2x - 12 = 0$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo