સુરેખ બહુપદી $p(x) = 3x - 6$ નો આલેખ $X$-અક્ષને $\ldots......$ બિંદુએ છેદે છે.

  • A
    $(0, -6)$
  • B
    $(3, -6)$
  • C
    $(0, 2)$
  • D
    $(2, 0)$

Explore More

Similar Questions

$k$ શોધો જેથી $x^{2}+2x+k$ એ $2x^{4}+x^{3}-14x^{2}+5x+6$ નો અવયવ બને. આ બંને બહુપદીઓના તમામ શૂન્યો પણ શોધો.

નીચેના બહુપદીનો ભાગાકાર સંશ્લેષિત ભાગાકારની રીત (synthetic division method) દ્વારા કરો: $p(x) = x^{3} - 3x^{2} - 3x + 1$ ને $x + 1$ વડે ભાગો.

દ્વિઘાત બહુપદી $p(x) = x^{2} - 3x + 2$ ના શૂન્યો $\alpha$ અને $\beta$ હોય,તો $\frac{1}{\alpha} + \frac{1}{\beta} = \ldots$

$p(x) = x^{3} - 3x^{2} + 9x - 27$ નો એક અવયવ ......... છે.

જો $x^{3}+2 x^{2}+k x+3$ ને $x-3$ વડે ભાગતા મળતી શેષ $21$ હોય,તો ભાગફળ અને $k$ ની કિંમત શોધો. આથી,ત્રિઘાત બહુપદી $x^{3}+2 x^{2}+k x-18$ ના શૂન્યો શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo