નીચે આપેલા આલેખ બે રિએક્ટિવ ઈમ્પીડન્સ $X_1$ અને $X_2$ ની આવૃત્તિ પરની નિર્ભરતા દર્શાવે છે,જ્યારે તેમને અલગ-અલગ રીતે અલ્ટરનેટિંગ e.m.f. સાથે જોડવામાં આવે છે. તો આપણે કહી શકીએ કે

  • A
    $X_1$ ઇન્ડક્ટર છે અને $X_2$ કેપેસિટર છે
  • B
    $X_1$ અવરોધક છે અને $X_2$ કેપેસિટર છે
  • C
    $X_1$ કેપેસિટર છે અને $X_2$ ઇન્ડક્ટર છે
  • D
    $X_1$ ઇન્ડક્ટર છે અને $X_2$ અવરોધક છે

Explore More

Similar Questions

એક $1 \mu\text{F}$ કેપેસિટરને $E = 200 \sqrt{2} \sin(100 t) \text{ V}$ જેટલા એ.સી. વોલ્ટેજ સાથે એ.સી. એમીટર દ્વારા જોડવામાં આવે છે. એમીટરનું અવલોકન કેટલું હશે ($\text{ mA}$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ શુદ્ધ ઇન્ડક્ટિવ $A$.$C$. સર્કિટનો વિચાર કરો. જો વપરાતી સરેરાશ પાવર $P$ હોય, તો

શુદ્ધ ઇન્ડક્ટિવ સર્કિટમાં અથવા માત્ર ઇન્ડક્ટન્સ ધરાવતી $ac$ સર્કિટમાં,પ્રવાહ

ધારો કે $f = 50\, Hz$ અને $C = 100\, \mu F$ એ માત્ર કેપેસિટર ધરાવતા $AC$ સર્કિટમાં છે. જો સર્કિટમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય $1.57\, A$ હોય,તો કેપેસિટર પરના તત્કાલીન વોલ્ટેજ માટેનું સમીકરણ શું હશે (ધારો કે પ્રવાહ $I = I_m \sin(\omega t)$ છે):

Difficult
View Solution

એક નાનો સિગ્નલ વોલ્ટેજ $V(t) = V_0 \sin(\omega t)$ ને એક આદર્શ કેપેસિટર $C$ ને સમાંતર લાગુ કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo