દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ-આયુષ્ય સમય $30 \ min$ છે. જો પ્રારંભિક સાંદ્રતા $0.1 \ M$ હોય,તો વેગ અચળાંકનું મૂલ્ય $............ \ M^{-1} \ min^{-1}$ થશે.

  • A
    $0.33$
  • B
    $0.66$
  • C
    $0.44$
  • D
    $0.55$

Explore More

Similar Questions

દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ સામાન્ય રીતે કેવી રીતે દર્શાવવામાં આવે છે?

પ્રક્રિયા $2N_2O_5 \rightarrow 4NO_2 + O_2$ નો વેગ ત્રણ રીતે લખી શકાય છે.
$-\frac{d[N_2O_5]}{dt} = k[N_2O_5]$
$\frac{d[NO_2]}{dt} = k'[N_2O_5]$ ; $\frac{d[O_2]}{dt} = k''[N_2O_5]$
$k$ અને $k'$ વચ્ચે તથા $k$ અને $k''$ વચ્ચેનો સંબંધ શું છે?

એક જટિલ પ્રક્રિયા નીચેના તબક્કાઓમાં થાય છે:
$NO_2Cl_{(g)} \longrightarrow NO_{2(g)} + Cl_{(g)}$ (ધીમો)
$NO_2Cl_{(g)} + Cl_{(g)} \longrightarrow NO_{2(g)} + Cl_{2(g)}$ (ઝડપી)
આ પ્રક્રિયા માટે વેગ નિયમ સમીકરણ ઓળખો.

નીચેની પ્રક્રિયાનો ક્રમ શું છે: $2 H_2 O_{2(g)} \longrightarrow 2 H_2 O_{(l)} + O_{2(g)}$?

હાઇડ્રોજન આયોડાઇડના વિઘટન માટેનો વેગ નિયમ $-\frac{d[HI]}{dt}=k[HI]^2$ છે. વેગ અચળાંક $k$ ના એકમો શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo