પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય $1386 \text{ s}$ છે. પ્રક્રિયાનો વેગ અચળાંક છે:

  • A
    $5.5 \times 10^{-2} \text{ s}^{-1}$
  • B
    $0.5 \times 10^{-3} \text{ s}^{-1}$
  • C
    $5 \times 10^{-2} \text{ s}^{-1}$
  • D
    $5 \times 10^{-3} \text{ s}^{-1}$

Explore More

Similar Questions

પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય $10 \ \text{minutes}$ છે. જો પ્રારંભિક સાંદ્રતા $0.08 \ mol/L$ હોય અને કોઈ ક્ષણે તેની સાંદ્રતા $0.01 \ mol/L$ હોય,તો તે માટે લાગતો સમય ...... મિનિટ છે.

વાયુરૂપ સાયક્લોબ્યુટીન પ્રથમ ક્રમની પ્રક્રિયા દ્વારા બ્યુટાડાઈનમાં રૂપાંતરિત થાય છે,જેનો $153^{\circ}C$ તાપમાને $k$ નું મૂલ્ય $3.3 \times 10^{-4} \ s^{-1}$ છે. આ તાપમાને પ્રક્રિયા $40\%$ પૂર્ણ થવા માટે લાગતો સમય મિનિટમાં કેટલો હશે? ..........
(નજીકના પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)

નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ $A$ $\xrightarrow{K_1} B$ $\xrightarrow{K_2} \text{Product}$ માં,જો $t$ સમયમાં $A$ નો $90\%$ ભાગ પ્રક્રિયા પામે અને $2t$ સમયમાં $B$ નો $99\%$ ભાગ પ્રક્રિયા પામે,તો $K_1/K_2$ નો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

અચળ કદ પર $SO_{2}Cl_{2}$ ના પ્રથમ ક્રમના ઉષ્મીય વિઘટન દરમિયાન નીચે મુજબનો ડેટા મેળવવામાં આવ્યો હતો.
$SO_{2}Cl_{2(g)} \to SO_{2(g)} + Cl_{2(g)}$
પ્રયોગસમય $/$ $s$કુલ દબાણ $/$ $atm$
$1$$0$$0.5$
$2$$100$$0.6$

જ્યારે કુલ દબાણ $0.65 \ atm$ હોય ત્યારે પ્રક્રિયાનો વેગ ગણો.

Difficult
View Solution

$KMnO_4$ દ્વારા હાઇડ્રોજન પેરોક્સાઇડના ઓક્સિડેશન માટેનો વેગ અચળાંક $6.93 \times 10^{-5} \ s^{-1}$ છે. પ્રમાણિત $KMnO_4$ ના દ્રાવણનું કદ $20 \ mL$ થી ઘટીને $8 \ mL$ થવા માટે કેટલો સમય લાગશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo