મિથેન અને ઈથેનની પરમાણ્વીકરણ ઉષ્મા અનુક્રમે $360 \ kJ/mol$ અને $620 \ kJ/mol$ છે. $C-C$ બંધ તોડવા માટે સક્ષમ પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઇ કેટલી હશે? (એવોગેડ્રો આંક $= 6.02 \times 10^{23},$ $h = 6.62 \times 10^{-34} \ J \cdot s$)

  • A
    $2.48 \times 10^4 \ nm$
  • B
    $1.49 \times 10^3 \ nm$
  • C
    $2.48 \times 10^3 \ nm$
  • D
    $1.49 \times 10^4 \ nm$

Explore More

Similar Questions

$CO_{(g)}$,$CO_{2(g)}$,$N_2O_{(g)}$ અને $N_2O_{4(g)}$ ની સર્જન એન્થાલ્પી અનુક્રમે $-110$,$-393$,$81$ અને $9.7 \ kJ \ mol^{-1}$ છે. નીચેની પ્રક્રિયા માટે $\Delta_r H$ ની ગણતરી કરો: $N_2O_{4(g)} + 3 CO_{(g)} \longrightarrow N_2O_{(g)} + 3 CO_{2(g)}$

$25^{\circ} C$ તાપમાને, નીચેની પ્રક્રિયાઓની એન્થાલ્પી આપેલી છે:
$H_{2(g)} + O_{2(g)} \rightarrow 2 OH_{(g)} \quad \Delta H^{\circ} = 78 \ kJ \ mol^{-1}$
$H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow H_2O_{(g)} \quad \Delta H^{\circ} = -242 \ kJ \ mol^{-1}$
$H_{2(g)} \rightarrow 2 H_{(g)} \quad \Delta H^{\circ} = 436 \ kJ \ mol^{-1}$
$\frac{1}{2} O_{2(g)} \rightarrow O_{(g)} \quad \Delta H^{\circ} = 249 \ kJ \ mol^{-1}$
નીચેની પ્રક્રિયા માટે $X$ નું મૂલ્ય શું હશે? (નજીકનો પૂર્ણાંક)
$H_2O_{(g)} \rightarrow H_{(g)} + OH_{(g)} \quad \Delta H^{\circ} = X \ kJ \ mol^{-1}$

હાઇડ્રોજન વાયુનું કેલરીફિક મૂલ્ય $-143 \ kJ \ g^{-1}$ છે. $H_2O$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $—$ હશે.

$NH_3$ ની સર્જન એન્થાલ્પી $-46 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા $2 NH_{3(g)} \longrightarrow N_{2(g)} + 3 H_{2(g)}$ માટે એન્થાલ્પી ફેરફાર કેટલો થશે?

પ્રબળ એસિડ અને પ્રબળ બેઇઝની તટસ્થીકરણની ઉષ્મા લગભગ કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo