$298 \ K$ તાપમાને પાણીમાં $N_2$ વાયુની દ્રાવ્યતા માટે હેન્રીનો નિયમ અચળાંક $1.0 \times 10^5 \ atm$ છે. હવામાં $N_2$ નો મોલ અંશ $0.8$ છે. $298 \ K$ તાપમાને અને $5 \ atm$ દબાણે $10 \ moles$ પાણીમાં ઓગળેલા $N_2$ ના મોલની સંખ્યા કેટલી હશે?

  • A
    $4.0 \times 10^{-4}$
  • B
    $4.0 \times 10^{-5}$
  • C
    $5.0 \times 10^{-4}$
  • D
    $4.0 \times 10^{-6}$

Explore More

Similar Questions

$2 \ bar$ દબાણે એક વાયુ $X$ પાણીમાં ઓગળેલો છે. દ્રાવણમાં તેનો મોલ અંશ $0.02$ છે. જ્યારે વાયુનું દબાણ સમાન તાપમાને બમણું કરવામાં આવે ત્યારે દ્રાવણમાં પાણીનો મોલ અંશ શોધો.

ઘન $I_2$ ની દ્રાવ્યતાના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

ચાર આયનિક ક્ષારો $X$,$Y$,$Z$ અને $W$ ના દ્રાવ્યતા વક્રો નીચે આપેલા છે. કયા કિસ્સામાં $\Delta H_{sol.} < 0$ નું મૂલ્ય છે?

$298 \ K$ તાપમાને, હવામાં $N_{2(g)}$ ની મોલ ટકાવારી $80\%$ છે. પાણી $10 \ atm$ ના દબાણે હવા સાથે સંતુલનમાં છે. $298 \ K$ તાપમાને પાણીમાં $N_{2(g)}$ નો મોલ અંશ કેટલો હશે? ($N_2$ માટે $K_H = 6.5 \times 10^7 \ mm \ Hg$)

સમાન તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં નીચેનામાંથી કયો વાયુ પાણીમાં સૌથી ઓછો દ્રાવ્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo