ઇથેનોલ $({78.2 \ ^\circ C})$ નું ઉત્કલનબિંદુ ડાયમિથાઇલ ઈથર $({-23.6 \ ^\circ C})$ કરતા વધારે છે,જોકે બંનેનું આણ્વીય સૂત્ર $C_2H_6O$ સમાન છે,તેનું કારણ શું છે?

  • A
    હાઇડ્રોજન બંધ
  • B
    આયનીય બંધ
  • C
    સવર્ગ સહસંયોજક બંધ
  • D
    અનુનાદ

Explore More

Similar Questions

આમાંથી કોનું નિર્જલીકરણ સૌથી સરળતાથી થાય છે?

નીચેની શ્રેણીમાં $Z$ ને ઓળખો:
$CH_2=CH_2$ $\xrightarrow{HBr} X$ $\xrightarrow{Hydrolysis} Y$ $\xrightarrow[I_2 \ \text{excess}]{Na_2CO_3} Z$

નીચેનામાંથી કયું સંયોજન ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ છે?

નીચે આપેલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોમાંથી સૌથી વધુ સક્રિય કયો છે?

$Al_2O_3$ નો ઉપયોગ કરીને આલ્કોહોલમાંથી આલ્કીનની બનાવટમાં અસરકારક પરિબળ ................ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo