નાભિ (Hilum) એ શેના પર જોવા મળતો ડાઘ છે?

  • A
    ફળ,જ્યાં પરાગવાહિની હાજર હતી
  • B
    બીજ,જ્યાં અંડકછિદ્ર હાજર હતું
  • C
    બીજ,જ્યાં અંડનાલ (funicle) જોડાયેલું હતું
  • D
    ફળ,જ્યાં તે પુષ્પદંડ સાથે જોડાયેલું હતું.

Explore More

Similar Questions

કયા બીજમાં પ્રદેહ (nucellus) ના અવશેષો કાયમી જોવા મળે છે? આ અવશિષ્ટ કાયમી પ્રદેહને પરિભ્રૂણપોષ (perisperm) કહેવામાં આવે છે.

નીચેનામાંથી કયા કૂટફળ (false fruits) ના ઉદાહરણો છે?

પ્રદેહ (Perisperm) એ .......... છે.

તરબૂચમાં, ફલન પછી અંડાશય ફળ બનાવવા માટે કદમાં આશરે . . . . . . ગણું વધે છે.

નીચે આપેલી અનુરૂપતા પૂર્ણ કરો:
$(i)$ અનાવૃત બીજધારીમાં,ફલિતાંડ : ભ્રૂણ :: અંડક : ...
$(ii)$ આવૃત બીજધારીમાં,અંડક : બીજ :: બીજાશય : ...

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo