$10 \ mL$ $0.1 \ M$ $H_2SO_4$ અને $10 \ mL$ $0.1 \ M$ $KOH$ ના જલીય મિશ્રણમાં હાઇડ્રોજન આયન સાંદ્રતા . . . . . . $M$ છે.

  • A
    $0.1$
  • B
    $0.05$
  • C
    $0.2$
  • D
    $0.02$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે?

$25^{\circ} C$ તાપમાને $\frac{2}{5} \ M$ નિર્બળ મોનોએસિડિક બેઝ $(K_{b} = 1 \times 10^{-12})$ ના $2.5 \ mL$ ને $25^{\circ} C$ તાપમાને $\frac{2}{15} \ M \ HCl$ સાથે ટાઇટ્રેટ કરવામાં આવે છે. તુલ્યબિંદુએ $H^{+}$ ની સાંદ્રતા શોધો ($K_W = 1 \times 10^{-14}$ at $25^{\circ} C$).

નીચેનામાંથી કયું/કયા વિધાન(નો) સાચું/સાચા છે?
$ (A) $ $1 \times 10^{-8} \ M \ HCl$ દ્રાવણનો $pH$ $8$ છે.
$ (B) $ $H_2PO_4^{-}$ નો સંયુગ્મી બેઇઝ $HPO_4^{2-}$ છે.
$ (C) $ તાપમાનમાં વધારા સાથે $K_w$ વધે છે.
$ (D) $ જ્યારે નિર્બળ મોનોપ્રોટિક એસિડના દ્રાવણનું પ્રબળ બેઇઝ સાથે અડધા તટસ્થીકરણ બિંદુએ ટાઇટ્રેશન કરવામાં આવે છે,ત્યારે $pH = pK_a$ થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$25\,^{\circ}C$ તાપમાને એસિટિક એસિડ અને $HCN$ માટે વિયોજન અચળાંક અનુક્રમે $1.5 \times 10^{-5}$ અને $4.5 \times 10^{-10}$ છે. સંતુલન $CN^{-} + CH_3COOH \rightleftharpoons HCN + CH_3COO^{-}$ માટે સંતુલન અચળાંક કેટલો થશે?

$500 \, mL$ $0.2 \, N \, H_2SO_4$ ને $50 \, mL$ $1 \, N \, KOH$ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo