આલ્કલાઇન અર્થ ધાતુનો હાઇડ્રોક્સાઇડ,જે સામાન્ય તાપમાને $(25^{\circ} C)$ સૌથી ઓછો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ ધરાવે છે,તે કયો છે?

  • A
    $Ca(OH)_2$
  • B
    $Mg(OH)_2$
  • C
    $Sr(OH)_2$
  • D
    $Be(OH)_2$

Explore More

Similar Questions

આલ્કલાઈન અર્થ ધાતુઓના પરમાણુક્રમાંકમાં વધારો થતાં નીચેનામાંથી કયા ગુણધર્મમાં વધારો થાય છે?

$BaCO_3$,$CaCO_3$,$SrCO_3$,અને $MgCO_3$ ની ઉષ્મીય સ્થિરતાનો ઘટતો ક્રમ કયો છે?

સારી ગુણવત્તાવાળા સિમેન્ટ માટે,સિલિકા અને એલ્યુમિનાનો ગુણોત્તર કઈ શ્રેણીમાં હોવો જોઈએ?

નીચેનામાંથી કયું અન્ય ત્રણ ઓક્સાઈડ કરતા અલગ છે?

$Ca(OH)_2$ ના બે ઉપયોગો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo