પ્રકાશના ક્વોન્ટમ સ્વરૂપનો વિચાર શેને સમજાવવાના પ્રયાસમાં ઉભરી આવ્યો?

  • A
    વ્યતિકરણ (Interference)
  • B
    વિવર્તન (Diffraction)
  • C
    કૃષ્ણ પદાર્થનું વિકિરણ વર્ણપટ (Radiation spectrum of a black body)
  • D
    ધ્રુવીભવન (Polarisation)

Explore More

Similar Questions

$\lambda$ તરંગલંબાઈ ધરાવતા ફોટોનની ઊર્જા નીચેનામાંથી કઈ છે?

જો $E$ અને $P$ અનુક્રમે ફોટોનની ઉર્જા અને વેગમાન હોય,તો ફોટોનની તરંગલંબાઈ ઘટાડતા:

ફોટોન માટે નીચેનામાંથી કયું સાચું છે?

$900 \, nm$ તરંગલંબાઈ અને $100 \, W/m^2$ તીવ્રતા ધરાવતો પ્રકાશનો સમાંતર કિરણપુંજ કિરણપુંજને લંબ સપાટી પર આપાત થાય છે. એક સેકન્ડમાં કિરણપુંજને લંબ $1 \, cm^2$ ક્ષેત્રફળમાંથી પસાર થતા ફોટોનની સંખ્યા કેટલી છે?

ફોટોનની સંખ્યા અને વિકિરણની તીવ્રતા વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo