ખોટો ક્રમ કયો છે?

  • A
    ઉષ્મીય સ્થિરતા : $HF > HCl > HBr$
  • B
    લુઈસ બેઝિક લાક્ષણિકતા: $PF_3 < PCl_3 < PBr_3$
  • C
    $\%\, p-$લાક્ષણિકતા : $NO_2^+ > NO_3^- > NH_4^+$
  • D
    બંધકોણ : $NH_3 > PH_3 > AsH_3$

Explore More

Similar Questions

ઓસ્ટવાલ્ડની પદ્ધતિ દ્વારા મેળવેલ $A$,જેમાં $NH_3$ નું હવામાં ઓક્સિડેશન થાય છે,તે વધુ હવામાં ઓક્સિડેશન પામીને $B$ બનાવે છે. $B$ નું જલીયકરણ થતા નાઈટ્રોજનનો ઓક્સોએસિડ બને છે અને સાથે $A$ મુક્ત થાય છે. આ ઓક્સોએસિડ પણ $A$ ઉત્પન્ન કરે છે અને પોઝિટિવ બ્રાઉન રિંગ ટેસ્ટ આપે છે.

નીચેનામાંથી કઈ ઓક્સોએસિડની જોડીની બેઝિસિટી $2$ છે?

નાઈટ્રોજનનો શુદ્ધ નમૂનો કોને ગરમ કરીને તૈયાર કરવામાં આવે છે?

ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ $(P_4O_{10})$ અને ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ $(P_4O_6)$ ની રચનામાં $P-O-P$ સેતુઓની સંખ્યા અનુક્રમે કેટલી છે?

જ્યારે બોક્સાઇટ પાઉડરને કોક સાથે મિશ્ર કરી નાઇટ્રોજન સાથે $2075 \ K$ તાપમાને ગરમ કરવામાં આવે છે,ત્યારે કાર્બન મોનોક્સાઇડ અને $x$ બને છે. જ્યારે $x$ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo