નીચેનામાંથી ખોટું વિધાન કયું છે $:-$

  • A
    વિટામિન-$B$ (વિટામિન $B_{12}$ સિવાય) અને $C$ શરીરમાં સંગ્રહિત થતા નથી,તેથી આહારમાં તેનો નિયમિત પુરવઠો જરૂરી છે.
  • B
    વિટામિનની ગોળીઓ ડૉક્ટરની સલાહ વગર લઈ શકાય છે કારણ કે તેનો વધારો નુકસાનકારક નથી.
  • C
    વિટામિનની ઉણપ ચોક્કસ રોગ સાથે સંકળાયેલી છે.
  • D
    રાત્રિના અંધાપા (રતાંધળાપણું) ને મટાડવા માટે વપરાતું વિટામિન ગાજર માંથી મેળવી શકાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું $B$-કોમ્પ્લેક્સ વિટામિન આપણા શરીરમાં સંગ્રહિત થાય છે?

સ્કર્વી રોગ કયા વિટામિનની ઉણપને કારણે થાય છે?

નીચેનામાંથી કયા વિટામિનને પાયરિડોક્સિન (pyridoxine) પણ કહેવામાં આવે છે?

એનિમિયા $........$ ની ઉણપના કારણે થાય છે.

વિટામિન્સ પર નોંધ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo